ઇ-ગ્રામ દાખલા ફાઈલ 1.1 ની નવી અપડેટ ફાઈલ બનાવી છે તો દરેક vce મિત્રોને નમ્ર વિનંતી કે Download કરી જોઈ લેવી અને જરૂરી સુધારા કરવા હોય તો Whatsapp કરવા વિનંતી
પ્રિય V.C.E મિત્રો આ બ્લોગ વી.સી.ઇ. મિત્રો માટે બનાવવામાં આવેલો છે જેમાં વી.સી.ઇ. ને લગતી તમામ પ્રકારની અપડેટ આપવામાં આવશે અને જોઈતા સોફટવેર પંચાયત ના દાખલા ફાઈલ અને કોમ્પ્યુટર ને લગતું તમામ સાહિત્ય મુકવામાં આવશે જેથી વી.સી.ઇ. મિત્રો આ બ્લોગની દરરોજ ઓફિસે આવીને મુલાકાત એક વાર જરૂર લેવી જેથી અપડેટ જાણી શકાય અને તમે પણ સુચનો આપીને બીજા વી.સી.ઇ મિત્રોને ઉપયોગી થાય તેવા પ્રયત્નો કરીએ
No comments:
Post a Comment