(૧) બાળકના પિતા/વાલીનો આવકનો દાખલો (ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક હોવી જોઈએ )
(૨) રેશનકાર્ડ
(૩) જન્મ નો દાખલો
(૪) બાળકનું આધારકાર્ડ
(૫) બાળકના ૨ ફોટા
(૬) બાળકના માતાપિતા નું આધારકાર્ડ
(૭) પિતાનો જાતિનો દાખલો
(૮) રહેઠાણનો પુરાવો ( લાઈટ બિલ ,ભાડા કરાર ,વેરાબીલ )
(૯) બાળકની અથવા માતાપિતાની બેંક પાસ બુક
(૧૦) બીપી.એલ. નો દાખલો
* અરજી કરતી વખતે બાળકની ઉમર ૫ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ
દરેક પુરાવાની ૨ સેટ માં ખરી નકલ કરાવી અને ઓરીજનલ પુરાવા સાથે રાખવા
ઓનલાઈન કરવા માટેની વેબ સાઈટ
No comments:
Post a Comment