Thursday, June 10, 2021

 વીજળી ના ઓનલાઈન બીલ ભરવા માટે ની સાઈટ ફક્ત  Vce  માટે       Login


UGVCL eGramClick Here
MGVCL eGramClick Here
DGVCL eGramClick Here
PGVCL eGramClick Here

 આયુષ્માન ભારત આરોગ્ય કાર્ડ બનાવવા માટે                   Vce માટે                 Login

Tuesday, April 6, 2021

વી.સી.ઈ. ને વિવિધ ઓનલાઈન અરજી માટેની માહિતી

 વી.સી.ઈ. ને વિવિધ ઓનલાઈન અરજી માટેની માહિતી અહી પી.ડી.એફ ફાઈલ ના રૂપમાં મુકવામાં આવેલી છે જે વી.સી.ઈ. માટે જરૂરી માહિતી મળી રહેશે. 

જરૂરી માહિતી ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક  કરો                                  Download

ગ્રામ પંચાયત દાખલાની પી.ડી.એફ ફાઈલ

ગ્રામ પંચાયત ના વિવિધ દાખલાઓની પી.ડી.એફ. ફાઈલ                                       Download

Sunday, April 4, 2021

ઇ-ગ્રામ દાખલા ફાઈલ   1.1   ની નવી અપડેટ ફાઈલ   બનાવી છે તો દરેક vce મિત્રોને નમ્ર વિનંતી કે Download કરી જોઈ લેવી અને જરૂરી સુધારા કરવા હોય તો Whatsapp કરવા વિનંતી 

Monday, March 8, 2021

RTE રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન પ્રવેશ માટે જરૂરી પુરાવા

 (૧) બાળકના પિતા/વાલીનો આવકનો દાખલો  (ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦  અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક હોવી જોઈએ )

(૨) રેશનકાર્ડ 

(૩) જન્મ નો દાખલો 

(૪) બાળકનું આધારકાર્ડ 

(૫) બાળકના ૨ ફોટા 

(૬) બાળકના માતાપિતા નું આધારકાર્ડ 

(૭) પિતાનો જાતિનો દાખલો 

(૮) રહેઠાણનો પુરાવો  ( લાઈટ બિલ ,ભાડા કરાર ,વેરાબીલ )

(૯) બાળકની અથવા માતાપિતાની બેંક પાસ બુક 

(૧૦) બીપી.એલ. નો દાખલો   




* અરજી કરતી વખતે બાળકની ઉમર ૫ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ 

દરેક પુરાવાની ૨ સેટ માં ખરી નકલ કરાવી અને ઓરીજનલ પુરાવા સાથે રાખવા 



ઓનલાઈન કરવા માટેની વેબ સાઈટ 


https://rte.orpgujarat.com/










Sunday, March 7, 2021

ડોમીસાઈલ સર્ટીફીકેટ

     ડોમીસાઈલ  એટલે તમે ગુજરાતના વાતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવર્સીટી માં એડમીશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમીસાઈલ સર્ટીફીકેટ 


ડોમીસાઈલ સર્ટીફીકેટ બનાવવા માટે શું જોઈએ 


(૧) અરજદારનો તલાટી રૂબરૂ જવાબ 

(૨) રેશનકાર્ડ 

(૩) આધારકાર્ડ 

(૪) સોગંધનામું 

(૫) રહેઠાણનો પુરાવો 

(૬) પંચનામું 

(૭) જન્મ અંગેનો પુરાવો  

(૮) અભ્યાસનો પુરાવો 

(૯) છેલ્લા ૧૦ વર્ષનો રહેઠાણનો પુરાવો 

(૧૦) ચાલચલગત નો દાખલો 

(૧૧) પોલીસ સ્ટેશન નો દાખલો 

(૧૨) વાલીના વ્યવસાય નો દાખલો 


ઓનલાઈન અરજી કરવા માટેની લિંક 


https://www.digitalgujarat.gov.in/


ફોર્મ ડાઉનલોડ કરવા માટે 

https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s76.pdf









Friday, March 5, 2021

                                                         પ્રિય V.C.E મિત્રો આ બ્લોગ વી.સી.ઇ. મિત્રો માટે બનાવવામાં આવેલો છે જેમાં વી.સી.ઇ. ને લગતી તમામ પ્રકારની અપડેટ આપવામાં આવશે અને જોઈતા સોફટવેર પંચાયત ના દાખલા ફાઈલ અને કોમ્પ્યુટર ને લગતું તમામ સાહિત્ય મુકવામાં આવશે જેથી વી.સી.ઇ. મિત્રો આ બ્લોગની દરરોજ ઓફિસે આવીને મુલાકાત  એક વાર જરૂર લેવી જેથી અપડેટ જાણી શકાય અને તમે પણ સુચનો આપીને બીજા વી.સી.ઇ મિત્રોને ઉપયોગી થાય તેવા પ્રયત્નો કરીએ