Pages

Puran Gondaliya 9714855125

Sunday, March 7, 2021

ડોમીસાઈલ સર્ટીફીકેટ

     ડોમીસાઈલ  એટલે તમે ગુજરાતના વાતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવર્સીટી માં એડમીશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમીસાઈલ સર્ટીફીકેટ 


ડોમીસાઈલ સર્ટીફીકેટ બનાવવા માટે શું જોઈએ 


(૧) અરજદારનો તલાટી રૂબરૂ જવાબ 

(૨) રેશનકાર્ડ 

(૩) આધારકાર્ડ 

(૪) સોગંધનામું 

(૫) રહેઠાણનો પુરાવો 

(૬) પંચનામું 

(૭) જન્મ અંગેનો પુરાવો  

(૮) અભ્યાસનો પુરાવો 

(૯) છેલ્લા ૧૦ વર્ષનો રહેઠાણનો પુરાવો 

(૧૦) ચાલચલગત નો દાખલો 

(૧૧) પોલીસ સ્ટેશન નો દાખલો 

(૧૨) વાલીના વ્યવસાય નો દાખલો 


ઓનલાઈન અરજી કરવા માટેની લિંક 


https://www.digitalgujarat.gov.in/


ફોર્મ ડાઉનલોડ કરવા માટે 

https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s76.pdf









1 comment:

  1. આમા કઈ સર્વીસ મા કરવાનૂ???

    ReplyDelete